ONLINE PROCESS FOR INCOME CERTIFICATE ON DIGITAL GUJARAT

ONLINE PROCESS FOR INCOME CERTIFICATE ON DIGITAL GUJARAT

કોરોના મહામારી ના સમય માં આવકના દાખલા માટે જન સેવા કેન્દ્ર પર રૂબરૂ જઈને જોખમ લેવા કરતાં ઓનલાઇન અરજી કરવી હિતાવહ છે.
અન્ય પ્રમાણપત્રો ની સરખામણી માં આવકના પ્રમાણપત્રની પ્રોસેસ થોડી લાંબી છે.
આ માટે પુરાવા ના કાગળો અગાઉથી તૈયાર કરી સ્કેન કરી રાખવા.
આવકના પુરાવા તરીકે
1. તલાટી રૂબરૂ પંચ કેસ / જવાબ
2. સોગંદનામુ
૩. રેશનકાર્ડ
4. લાઈટબીલ
5. ઈન્કમટેકસ રીટર્ન અથવા ફોમ- 16
6. આઇડી પ્રુફ
વગેરે તૈયાર રાખવા. તથા Digital gujarat પર રજીસ્ટેશન કરી પ્રોફાઇલ સંપૂર્ણ અપડેટ રાખવી જેથી ઓનલાઇન ફોર્મ ભરવામાં ઓછી મહેનત પહોચે.
જન સેવા કેન્દ્ર પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવા નીચેના વિડીયો પર નજર કરો
https://youtu.be/bc1Ve3Kp35k

#jansevakendra #digitalgujarat
#avaknodakhlo #incomecertificate

Leave a comment

Your email address will not be published. Required fields are marked *